તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડીના સ્ટેશન વિસ્તારમાં ડેન્ગ્યૂનો 1 પોઝિટિવ કેસ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી ટાઉન મા એકબાજુ વરસાદી પાણી ભરાય રહ્યા છે બીજી બાજુ સ્વચ્છતા નું પૂરતું ધ્યાન નથી અપાતું સાથે જ મુખ્ય રોડ પર મસમોટા ખાડા પડેલ હોય પાણી નો સતત ભરાવો થાય છે નસવાડી ટાઉન મા સ્વચ્છતા બાબતે ગ્રામ પંચાયત કડક બનતી નથી જેને લઈ નસવાડી ના મોટા ભાગ ના વિસ્તાર મા રહેણાંક મકાન નો કચરો જાહેર રોડ પર પડે છે બીજી બાજુ નસવાડી તાલુકા નું આરોગ્ય ખાતું સ્ટાફ પૂરતો ન હોય માંદગી મા સપડાયેલા ગ્રામજનો ના ઘર સુધી આરોગ્ય લક્ષિ સેવા ઓ પોહચતી નથી નસવાડી ના મોટા ભાગ ના વિસ્તાર માં પાવડર નો છટકાવ દવા નો છનટકાવ સાથે પાણી ના ભરાયેલ ખાબોચીયા મા બળેલું ઓઈલ સાથે જ ગ્રામજનો ને જાગૃતા લાવવા ની કામગીરી ...અનુસંધાન પાના નં.2

નસવાડીનું આરોગ્ય તંત્ર લોકોના સ્વાસ્થ્યની તપાસ માટે રહેણાંક ઘર સુધી પહોંચે તે જરૂરી
વરસાદ હોય આરોગ્ય તંત્ર એ નસવાડી ના રહેણાંક મકાન મા માંદગી બાબતે તપાસ કરવી જોઈએ નસવાડી ના દવાખાના દર્દી થી ઉભરાય છે હાલ તો એક કેશ ડેન્ગ્યુ નો પોજેટિવ આવ્યો છે બાબતે આરોગ્ય વિભાગ સક્રિય નહી થાય તો બીમારી વધવાની શકયતા નકારી શકાય નહી ત્યારે નસવાડી મુ આરોગ્ય તંત્ર લોકો ના ઘર સુધી પોહચે તે જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...