અકસ્માત / બોડેલી તાલુકાના ઉચાપાણ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત, 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

Divyabhaskar.com

Jan 15, 2019, 11:08 AM IST

બોડેલીઃ તાલુકાના ઉચાપાણ ગામના જેસિંગપુરા ફળિયા ખાતે આજે સાંજે 7 વાગ્યાના અરસામાં બે બાઈક સામસામે અથડાતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકો

કરનભાઈ અર્જુનભાઈ નાયક
ચિરાગભાઈ ભારતભાઈ નાયક
ગોવિન્દભાઈ સાપલીયા
જયદીપભાઈ રાવજીભાઈ રાઠવા

X
ચાર લોકોના ઘટનાસ્થળે જ મોતચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી