મંગળપુરમાં પાણી ગરમ કરવા જતાં યુવતી ગંભીર રીતે દાઝી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુવતીના હાથમાંથી કેરોસિનનું ડબલું ચૂલા પાસે પડતાં ઘર સળગ્યું

મહુધા તાલુકાના મંગળપુર ગામે શુક્રવારે સવારે એક પરિણીત યુવતીએ ચુલામાં કેરોસીન રેડતાં અચાનક ભડકો થતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. સાથે સાથે સમગ્ર ઘરમાં આગ ફાટી નીકળી હતી.મંગળપુર ગામે વજેસિંહ ડાભીની દીકરી ભાનુબેન શુક્રવારે સવારે ૯ વાગ્યાના અરસામાં નહાવા માટે ચુલા ઉપર પાણી ગરમ કરવા માટે ગયાં હતાં. તેઓએ ચુલો સળગાવવા કેરોસીન રેડતાં અચાનક ભડકો થયો હતો. જેની ઝોળ ભાનુબેને પહેરેલાં કપડાંને લાગતાં શરીરે દાઝી ગયાં હતાં.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...