તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વામિનારાયણ મંદિરમાં જામી ભીડ, યોજાયો અન્નકૂટ મહોત્સવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડાકોર તથા વડતાલ સહિ‌ત મંદિરોમાં ભક્તોનો મેળાવડો
- અન્નકૂટના દર્શનનો લાભ લેવા સંતો તથા હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયાં
- ડભાણ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ મહોત્સવ ઉજવાયો


ખેડાજિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર તથા વડતાલ સહિ‌ત અન્ય મંદિરોમાં બેસતા વર્ષના દિવસે સોમવારે અન્નકોટ મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે મંદિરોમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. ડાકોરમાં અન્નકૂટની મહા આરતી થયા બાદ સવા સો મણની ભાત- બુંદીને પરંપરા મુજબ નગર સહિ‌ત આસપાસના ભકતજનો દ્વારા લૂંટવામાં આવ્યો હતો.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...