ખેડામાં આરએસએસની રેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રેલીમાં RSSનાં કાર્યકર્તાઓ જોઇ શકાય છે)
- ખેડામાં આરએસએસની રેલી
- વિજયાદશમીના પર્વના ભાગરૂપે પથસંચલન રેલીનું આયોજન કરાયું હતું
નડિયાદ : ખેડામાં આરએસએસ દ્વારા વિજયાદશમીના પર્વના ભાગરૂપે પથસંચલન રેલીનું આયોજન કરાયું હતું. ખેડાના મુખ્ય માર્ગો પર આ રેલી ફરી હતી અને પથસંચલનના સંગીત સાથે નીકળેલી રેલીમાં 100 થી વધુ સ્વયંસેવકો જોડાયાં હતાં. ત્યારબાદ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના અધિકારી તરીકે હરીશભાઈ શાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ પદે પ.પૂ.યોગીનાથજી મહારાજ હાજર રહ્યા હતા.