વડતાલ ધામમાં સુવર્ણ શિખર ઉદ્દઘાટન પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જગતમાં કોઈનું મહત્વ હોય તો સદ્દબુદ્ધિનું જ છે : શા.શ્રી હરિપ્રકાશદાસજી

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તર્થિધામ વડતાલમાં પૂ.શ્રી અથાણાવાળા સ્વામીની સ્મૃતિમાં સુવર્ણશિખર ઉદ્દઘાટન મહોત્સવનો સોમવારથી પ્રારંભ થયો હતો. સોમવારે સવારે મંદિરના પ્રાંગણમાંથી શ્રીમદ્દ સત્સંગી જીવન સપ્તાહ પારાયણની કથા પ્રસંગે યજમાન પરિવાર દ્વારા પોથીયાત્રા કાઢવામાં આવી હતી.

વડતાલના અ.નિ.પ.પૂ.સ.ગુ પૂજારી સ્વામીશ્રી કૃષ્ણજીવનદાસજી (અથાણાવાળા)ની દિવ્ય સ્મૃતિમાં વડતાલ મંદિરના ત્રણ શિખર સુવર્ણ મંડીત કરવા તેમના શિષ્યોએ સંકલ્પ કર્યો હતો. આ ત્રણ શિખરો સુવર્ણથી મંડીત બની ઝળહળી રહ્યા છે. આ પ્રસંગે કારતક સુદ નોમથી પૂનમ સુધી (કાર્તિ‌કી સમૈયો) શ્રીમદ્દ સત્સંગી જીવન સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...