તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલાસિનોર મુખ્ય બજારમાં સોનીની દુકાનમાં આગ ભભૂકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાલાસિનોર: બાલાસિનોરના મુખ્ય બજારમાં આવેલી જવેલર્સની દુકાનમાં એકાએક આગ લાગતાં વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. આગ ઓલવવા માટેનો પ્રયત્નો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા આ સમય દરમિયાન ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તેમજ તેઓએ આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ વિસ્તારના વેપારીઓએ જણાવ્યું હતું કે, બાલાસિનોરમાં આવેલા મુખ્ય બજારમાં ગોકુલેશ મંદિરની બાજુમાં આવેલી જવેલર્સની એક દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો