તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતરના દલોલીમાં મૌલવી હિન્દુ સગીરાને ભગાડી જતાં તંગદીલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
નડિયાદ: ખેડા જિલ્લાના માતર તાલુકાના દલોલીમાં મૌલવી એક સગીરાને ભગાડી જતા ચકચાર મચી છે. આ બનાવમાં મૌલવીનો એક સાગરિત પણ સામેલ હતો. આ  બંન્ને આરોપીઓની આજે લીંબાસી પોલીસે અટકાયત કરી હતી. 
 

લીંબાસીની હદમાં આવેલા દલોલી ગામે ઇરફાનમિયાં મૌલવી તરીકે કામ કરતો હતો,  દરમ્યાન ગામની સગીરાને ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ઇરફાનમિયાં તા. 12/7/17ના રોજ ભગાડી ગયો હતો. તેના કૃત્યમાં રજાક સમશેર પઠાણ (રહે. દલોલી)એ પણ મદદગારી કરી હતી.  સગીરાના પિતાએ આ અંગે ઇરફાનમિયાં મલેક અને રજાક પઠાણની ધરપકડ કરી આગળની કાર્યવાહી  હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...