તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ: પાણીનાં ફિલ્ટર રૂમમાં ક્લોરીન ગેસ લીકેજ, ફાયર બ્રિગેડની 8 ટીમ રવાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: નડિયાદનાં કપડવંજ રોડ પર આવેલી પ્રગતિનગર પાસે આવેલી પાણીની ફિલ્ટર રૂમમાં ક્લોરીન ભરેલો બાટલો લીકેજ થયો હતો. જેનાથી આસપાસના 20 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ક્લોરીન ગેસને કાબુમાં લેવા માટે આણંદ અને અમદાવાદની 8 ફાયર બ્રિગેડની ટીમ નડિયાદ જવા રવાના થઈ ગઈ છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો