હોમાત્મક યજ્ઞ / વડતાલમાં વચનામૃત દ્વિતાબ્દી ઉપક્રમે હોમાત્મક યજ્ઞ યોજાયો

Harmony yagna was organized at the center of the Vachanamrut, in the center
Harmony yagna was organized at the center of the Vachanamrut, in the center
Harmony yagna was organized at the center of the Vachanamrut, in the center

divyabhaskar.com

Dec 22, 2018, 10:27 PM IST

નડિયાદ:આજરોજ વડતાલ પુનમના અવસરે આવેલા હજારો હરિભક્તોએ દર્શન આશીર્વચન એવં યજ્ઞનો લાભ લીધો હતો.

આજરોજ પુનમે પધારેલા હજારો હરિભક્તોને સુરત ગુરૂકૂલથી પધારેલા પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામીએ વિવેકી સત્સંગીના લક્ષણો દ્વારા આશીર્વાદ આપ્યા હતા તથા વિદ્યાનગર ગુરૂકુલના બાળકોએ સંવાદ એવં કંઠસ્થ વચનામૃત પાઠ કરવામાં આવ્યા હતા અને ગાદીપતિ આચાર્યશ રાકેશપ્રસાદજી મહારાજ તથા ચેરમેન દેવ સ્વામી, નૌતમ સ્વામી,બાપુ સ્વામી વગેરે સંતોએ ગ્રંથનું જનમંગલ નામાવલી દ્વારા પુજન કરવામાં આવ્યું હતું.આ સમૈયાની તમામ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી વડતાલ તથા શ્વેત સ્વામી વેડ ગુરૂકૂલ સુરત દ્વારા કરવામાં આવી હતી એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે

આપણે સહુ સહિયારો પુરુષાર્થ કરીશું ત્યારે વડતાલનો ડંકો વાગશે.

અંતમાં આચાર્ય મહારાજે જણાવ્યું કે , વાંચન આપણા આચરણમાં આવે એ જ સાચો મહોત્સવ છે. આ સંતો -આ ભક્તો , આપણે સહુ સહિયારો પુરુષાર્થ કરીશું ત્યારે વડતાલનો ડંકો વાગશે. અમને વિશ્વાસ છે, ઊત્સવ ભવ્ય થશે , દિવ્ય થશે.

X
Harmony yagna was organized at the center of the Vachanamrut, in the center
Harmony yagna was organized at the center of the Vachanamrut, in the center
Harmony yagna was organized at the center of the Vachanamrut, in the center
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી