તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદના સલુણ વૈદના કૂવા ખાતે વિશ્વ મહિલાદિનની ઉજવણી કરવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | વિશ્વ મહિલાદિન નિમિત્તે પ્રાથમિક શાળા, વૈદના કૂવા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષિકા બહેન નિલાબેન પરમારે ખાસ હાજર રહ્યાં હતાં અને મહિલા દિવસનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે શાળાના એસએમસી અધ્યક્ષ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય સંજય વાઘેલાએ આભાર વ્યક્ત કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો