તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ લો કોલેજમાં વિવેકાનંદ જયંતિ ઉજવવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ ભાસ્કર | તા. 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ છે, ત્યારે તેના ઉપલક્ષ્યમાં શનિવારે નડિયાદની ભગત એન્ડ સોનવાલા લો કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે યુવાદિન ઉજવણી અંગર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય ર્ડા. એ.બી. પંડ્યા સહિત પ્રો. જે.જી. તલાટી, નયનાબેન પટેલ વગેરે હાજર રહી કાર્યક્રમને સફળતા બક્ષી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો