તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના બનાવો વધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. વલેટવાના નીલકમલ પાર્ટી પ્લોટ નજીક 30મી ડિસેમ્બર,18ના રોજ અજાણ્યો શખસ એક્ટિવાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. આ અંગે ચીમનભાઈ પટેલ (રહે. મિત્રાલ)એ વસો પોલીસ મથકે ફરિયાદ આપી છે. ચોરીના બીજો બનાવમાં તા.11મી ફેબ્રુઆરી,19 ના રોજ કણજરી બસ સ્ટેન્ડ પાસે બન્યો હતો. જેમાં વિષ્ણુભાઇ રાઠોડ (રહે.બોરીયાવી) ના બાઇકની તસ્કર બસ સ્ટેન્ડમાંથી ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. આ મામલે ચકલાસી પોલીસે તપાસ હાથ ધરી છે. નડિયાદ તા.7મી ના રોજ ઓપન એર થિયેટરના ખાંચામાં, નાની શાક માર્કેટ નજીક બન્યો હતો. જેમાં પરીક્ષીતભાઇ પટેલ (રહે.સમડી ચકલાે)નું એક્ટિવા કોઇ અજાણ્યો તસ્કર ચોરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો