તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસોના કલોલી પ્રા. શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ભાસ્કર | વસો પાસે આવેલા કલોલીની પ્રા. શાળામાં ગણિત-વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં 23 શાળાઓએ ભાગ લીધો હતો. આ પ્રદર્શન અંતર્ગત પ્લાસ્ટિક મુ્ક્ત ભારત તથા ગણિત-વિજ્ઞાનના નવા પાઠ્ય પુસ્તક અંગે નૈનેશભાઇ (થલેડી) તથા પિયુષભાઇ (મિત્રાલ)એ રજૂઆત કરી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ મધુબેન મકવાણા, બી.આર.સી. ર્કો. ઓર્ડિનેટર બિપીનભાઇ પ્રજાપતિ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આશિષભાઇ સહિત તા. પં.ના સભ્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...