તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વિવેકાનંદ જયંતીએ નડિયાદ શહેરમાં મેરેથોન દોડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામ હેલ્થકેર સેન્ટર દ્ધારા તા. 12/1/19 (રવિવાર)ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતીના અવસરે મેરેથેન દોડ-2020નું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યે સંતરામ સમાધિ સ્થાન, નડિયાદ ખાતેથી આ મેરેથોેન દોડનો આરંભ કરવામાં આવશે. જે સંતરામ મંદિરથી નીકળી મહાગુજરાત હોસ્પિટલ, વાણિયાવડ સર્કલ, કિડની હોસ્પિટલ, નાના કુંભનાથ રોડ, સંતરામ આંખની હોસ્પિટલ થઇ વીકેવી રોડ થઇ સંતરામ મંદિર ફરીથી પરત ફરશે. આ સાથે નડિયાદમાં સ્વામી વિવેકાનંદની જંયતી ઉજવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો