તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં બે અકસ્માતમાં 3 ઇજાગ્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુતાલ ગામની સીમમાં આશિર્વાદ હોટલ નજીક બન્યો હતો. જેમાં બેફામ ગતિએ પસાર થઇ રહેલ કારના ચાલકે માર્ગ ઓળંગી રહેલા તખાબેન અને ટિન્કલબેનને અડફેટે લેતાં તેમને ઇજા થઇ હતી. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે રણજીતભાઇ કનુભાઇ લુહારની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનો બીજો બનાવ મરીડા ચોકડી ઉપર રીંગ રોડ પર બન્યો હતો. જેમાં ઇન્ડિકા ગાડીના ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં એકને ઇજા થઇ હતી. આ મામલે નિતિનકુમાર બ્રિજલાલ પરીયાણીએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો