તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડાની મતદાર યાદીમાં વધુ દોઢ હજાર ભુલો નીકળી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બે દિવસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં કુલ 6609 અરજી મળી હતી. આ અરજીમાં નામમાં સુધારા વધારા કરવા માટે 1472 અરજી મળી હતી. આમ, મતદારયાદીમાં છબરડાં યથાવત રહેતાં મતદારોએ સરકારી કચેરીના ધક્કા ખાવા પડી રહ્યાં છે. કલેકટર સુધીર પટેલે નડિયાદ વિધાનસભામાં સમાવિષ્ટ નરસંડા, રાજનગર, વડતાલ તેમજ નડિયાદ શહેર સહિત 15 જેટલા મતદાન મથકોની મુલાકાત લઇ બીએલઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો