તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાકોરમાં જુગાર રમતાં ચાર ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાકોર શહેરમાં વાડીનજીક જાહેરમાં તીનપત્તીનોજુગાર રમાતો હોવાની હકીકતના આધારે ડાકોર પોલીસે છાપો મારી જુગારની બાજીમાંડીને બેઠેલાંચાર શખસને પકડી લીધા હતા. જેમાં જુગાજી જીવણજી ઠાકોર, દીનેશસિંહ શંભુજી ઠાકોર, ગુણવંતજી શંકરજી ઠાકોર, દીલીપ મથુરભાઇ રાવળનો સમાવેશ થાય છે. પોલીસે રોકડ રૂ.15,460 તથા જુગાર રમવાના સાહિત્ય સહિતની માલમતા કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો