તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવા હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | દેવામાં ભક્તિવેદાંત સ્વામી વિદ્યામંદિરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ વસો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પંકજભાઈ પટેલ, રામોલ સ્કૂલના આચાર્ય અતુલભાઇ પટેલ, કેળવણી મંડળના હોદ્દેદારોની હાજરીમાં યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો વાગોળી શાળાજીવનને યાદ કરી હતી. નવા પ્રાર્થના ખંડનું ઉદ્ઘાટન બાબા રામ મંદિરના મહંત દ્વારા કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો