તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાલિયા સ્વામિનારાયણ મંદિરમાં સમરસતા યાત્રાનું સમાપન થયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ભાસ્કર | રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આયોજિત સામાજિક સમરસતા યાત્રા ખેડા જિલ્લામાં તમામ તાલુકાના ૧૬૭ થી વધુ ગામોમાં ફરી હતી, અને સામાજિક સદ્‌ભાવના દરેકમાં બની રહે એવા સંદેશા ગામડે ગામડે પહોંચાડવામાં તમામ કાર્યકર્તાઓએ અથાગ મહેનત કરી હતી. સમરસતા યાત્રાને ગામેગામ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ગામના સરપંચો અને ગ્રામજનોએ ઠેર ઠેર યાત્રા નું સ્વાગત કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સમાપન સેવાલિયા સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગગે મંદિરના મહંત, ચકલાસી સંતરામ મંદિરના મહંત, ડાકોર સંસ્કૃત પાઠશાળાના આચાર્ય તેમજ ઉચ્ચ પદાધિકારીઓ અને જુદાજુદા ગામના સરપંચો, કાર્યકરો અને ગ્રામજનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો