તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં મેળાની પુર્ણાહૂતિ આ વખતે મેળો નિરસ રહ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ | નડિયાદ શહેરમાં મહા પૂનમના દિવસે સાકરવર્ષા બાદ શરૂ થતા ત્રિદિવસીય મેળાની સોમવારે પુર્ણાહુતિ થઇ હતી. દરસાલ કરતાં આ વર્ષે મેળામાં લોકોની ભીડ ઓછી હતી. જેને કારણે દર વખત કરતાં આ વખતે મેળો વહેલો પૂર્ણ થયો હતો.

નડિયાદ શહેરમાં મહા પૂનમથી પરંપરાગત ત્રિદિવસીય મેળો શરૂ થાય છે. આ વર્ષે પૂનમના પખવાડિયા પહેલાથી જ મેળો ધમધમતો થયો હતો. જોકે બાદમાં પણ આ મેળો પખવાડિયા સુધી ચાલતો હતો. જોકે આ વર્ષે ગત વર્ષોની સરખામણીએ મેળામાં લોકોની ભીડ ઓછી હોવાથી વહેલો મેળો પૂર્ણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો