તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલુણની ભાટકૂવા પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ભાસ્કર | સલુણની ભાટકૂવા પ્રાથમિક શાળાના પટાંગણમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ધો.1ના નાના ભૂલકાઓને કુલ 15 સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય દાતા એવો ડો. કિરણ મરાઠે (લાઇફ લાઇન લેબોરેટરી), ભારત વિકાસ પરિષદ, નડિયાદના પ્રમુખ કુમુદભાઈ ગોર, ઉપપ્રમુખ અમિતભાઈ સોની, ડો. કામલે, કિરીટભાઈ શાહ વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો