તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાડવેલમાં આધેડની હત્યામાં કુટુંબના જ સભ્ય પર શંકાની સોય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કઠલાલ તાલુકાના લાડવેલ ગામે રહેતા 50 વર્ષિય આધેડની કોઇ અજાણ્યા ઇસમે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હતી. જોકે પરિવારજનોએ હત્યાના આ મામલે કઠલાલ પોલીસને જાણ કરવાની જગ્યાએ આધેડની અંતિમ વિધી કરવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ પોલીસને બાતમી મળતાં જ પોલીસે સ્થળ ઉપર જઇ અંતિમ વિધી રોકીને મૃતદેહનો કબજો લઇ, તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હત્યાના આ મામલાને ઉકેલવા માટે હાલમાં કઠલાલ પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. લાડવેલ ગામે રહેતા ભલાભાઇ શનાભાઇ પરમાર ની શુક્રવારે અજાણ્યા ઇસમે બોથડ પદાર્થથી માર મારી હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો