તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલીન્દ્રા નજીક બસ ઉપર આધેડે પથ્થર મારતાં કાચના ભુક્કા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ તાલુકાના અલીન્દ્રા નજીકથી પસાર થઇ રહેલ એસટી બસ ઉપર એક આધેડ વયના શખ્સે પથ્થર મારતાં, બસનો કાચ તૂટી ગયો હતો. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને આધેડને સાઇડમાં બેસાડી દીધા હતા. જોકે, બસ ચાલકની સમય સુચકતાના પગલે અકસ્માત બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો