તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદના નવા દાંડીમાર્ગ પર ડામર પથરાયાના બીજા દિવસે જ ખાડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના ભંગાર દાંડીમાર્ગને નગરપાલિકાના દ્વારા ડામરના નવા વાઘા પહેરાવાયાના ચોવીસ કલાકમાં જ પાઇપલાઇન નાખવાના બહાને ખોદી કાઢ્યો છે. જેને દસેક દિવસ વીતી જવા છતાં પાઇપલાઇનનું કામ પુરુ થતું નથી. જેના લીધે હળવાભારે વાહનોની અવરજવરથી ધમધમતા આ દાંડીમાર્ગ પર ટ્રાફિક ચક્કાજામની સમસ્યા સર્જાવાની સાથે અકસ્માતની ભીતિ રહે છે.

અન્ય સમાચારો પણ છે...