તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં રખડતા પશુ બેફામબે ને શિંગડે ભેરવતાં ગંભીર...

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલિકા ચૂંટણી નજીક દેખાતાં વોટબેન્કની રાજનીતિ સામે સભ્યો મુંગા

સરદાર ભવન પાસે

મીલ રોડ પાસે

દેસાઈ વગો

સીટી જીમખાના

ચકલાસી ભાગોળ

નડિયાદ શહેર છેલ્લા કેટલાક વરસથી ગોકુળીયું શહેર બની ગયું હોય તેમ જ્યાં ત્યાં રખડતી ગાયો જોવા મળી રહી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો અવાર નવાર શીંગડે ચડતાં હોવાના કારણે ગંભીર ઇજા પહોંચી રહી છે. ગયા વરસે રખડતાં પશુઓના કારણે દસ જેટલી વ્યક્તિને ઇજાગ્રસ્ત બની હતી. જોકે, હજુ સુધી પાલિકાની આંખ ખુલી નથી. જેને કારણે દિવસે દિવસે સ્થિતિ ગંભીર બની રહી છે. શહેરના ચકલાસી ભાગોળ અને દેસાઇ વગામાં નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. હોળીના દિવસે જ બે સ્થળે ગાયે શિક્ષક અને વૃદ્ધને શીંગડે ચડાવતા બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો