તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડીયાદ વિવાદથી વિશ્વાસ સ્કીમ અંગેનો સેમિનાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નડિયાદમાં આવકવેરા વિભાગ દ્વારા વિવાદથી વિશ્વાસ સ્કીમ અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં 31મી માર્ચ પહેલા વેપારીઓને તેમની અરજી
દાખલ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ સેમિનારમાં અધિકારીએ જણાવ્યું હતું કે, આ સ્કીમ એવા કરદાતા માટે લાગુ પડે છે, જેમની ટેક્સ અથવા પેનલ્ટીની અપીલ સીઆઈટી, અપેલેટ - ટ્રીબ્યુનલ, હાઈકોર્ટ તથા સુપ્રિમકોર્ટમાં 31મી જાન્યુઆરી, 20ના રોજ પડતર છે. આ સ્કીમ હેઠળ જે કરદાતાની ટેક્સની અપીલ પડતર હોય તેવા કરદાતાને ફક્ત ટેક્સની રકમ ભરવાની રહેશે. જ્યારે વ્યાજની રકમ, પેનલ્ટી અને કોર્ટ કેસ જતા કરવામાં આવશે.

31 માર્ચ પહેલા અરજી કરવા અપીલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો