તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કણજરીના રણછોડપુરા ગામે રહેતા દિનેશભાઈ ઠાકોરના ઘર પાસે શનિવારની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કણજરીના રણછોડપુરા ગામે રહેતા દિનેશભાઈ ઠાકોરના ઘર પાસે શનિવારની રાત્રે ચંદુ કાભઇભાઇ ઠાકોર અપશબ્દો બોલી રહ્યાં હતાં. આથી, દિનેશભાઈએ તેને ઠપકો કરતા ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયેલો ચંદુ ઘરેથી છરી લઇ આવ્યો હતો. જેને કારણે બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં ચંદુએ દિનેશને છરી મારી દીધી હતી. આ ઉપરાંત આ ઝઘડામાં રામસિંગ ચંદુ ઠાકોર પણ દોડી આવ્યો હતો. આ બનાવ અંગે દિનેશની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ચંદુ ઠાકોર અને રામસિંગ ઠાકોર સામે ગુન નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો