તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં એબીવીપી દ્વારા સતબુધ્ધિ યજ્ઞ યોજવામાં આવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોંગ્રેસ અને NSUIના કાર્યકરોને ભગવાન સદબુધ્ધિ આપે તે માટે સતબુધ્ધિ યજ્ઞનું આયોજન કરાયું હતું. જેએનયુના ખોટા વિરોધના બહાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કર્ણાવતી મહાનગરના કાર્યાલય પર સુનિયોજીત હિંસાત્મક હુમલો અને કાર્યાલય પર પથરાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો