તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેમદાવાદમાં મોદજ ગામમાં રહેતા મિનલબેન ડાભીના લગ્ન સાભઇભાઇ ચૌહાણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેમદાવાદમાં મોદજ ગામમાં રહેતા મિનલબેન ડાભીના લગ્ન સાભઇભાઇ ચૌહાણ સાથે થયા હતા. લગ્નના 2 મહિના બાદ પતિએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જ્યારે સાસુ- સસરા ઘરકામને લઇને વારંવાર મિનલબેનને મ્હેણાંટોણાં મારી, પિયરમાંથી 1 લાખ લાવવાનું કહીને ત્રાસ આપતાં હતા. જેથી કંટાળેલા મિનલબેને પિયરમાં પોતાના પિતાને વાત કરતાં તેઓએ રૂ. 50 હજાર સાસરિયાઓને આપ્યા હતા. જોકે તેમછતાં દહેજની માંગણી ચાલુ જ રહેતા મિનલબેન પિયર આવી ગયા હતા. જોકે તેમછતાં તેમના પતિ કે સાસરિયા તેમને તેડવા ન આવતાં અંતે આ મામલે મિનલબેને મહિલા પોલીસ મથકે પતિ કાભઇભાઇ ચૌહાણ, સસરા કાભઇભાઇ ચૌહાણ, સાસુ નીતાબેન ચૌહાણ તથા નિકુલ રમેશભાઇ ઉર્ફે કાભઇભાઇ ચૌહાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો