તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ લો કોલેજમાં રંગોળી સ્પર્ધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ભાસ્કર | ભગત એન્ડ સોનાવાલ લો કોલેજમાં રંગોળી હરીફાઇનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કોલેજના લાયબ્રેરીખંડમાં વિદ્યાર્થી ભાઇ-બહેનોએ અવનવી ડિઝાઇનોમાં રંગોળી પૂરી પોતાની કલા-કૌશલ્યતાનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ર્ડા. એ.બી. પંડ્યા તથા પ્રો. નયનાબેન પટેલે હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...