તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીજમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વાયરસ અંગે ઉકાળાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | પીજ પ્રા. આરોગ્ય કેન્દ્ર અને વેલનેસ સેન્ટર કરોલી ખાતે કોરોના વાયરસની સાવચેતીના પગલાં રૂપે કરોલીમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું અને તેનાથી બચવા માટે હાથ ધોવાની રીત, છીંક કે ખાસી ખાતી વખતે મો આગળ રૂમાલ રાખવો વગેરે વિષય ઉપર સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં જાસ્મિનભાઈ શર્મા, સ્મિતાબેન, રજનીભાઇ,ગામના આશા બહેનો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...