તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં જુગારધામ પર પોલીસનો દરોડો : 11 ઝડપાયાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ શહેરના અમદાવાદી બજારમાં જુગાર રમી રહેલા 11 જુગારીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી લઇ રૂ. 49,300 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નડિયાદના અમદાવાદી બજારમાં આવેલા મીરા ફળિયામાં પોલીસે દરોડો કરીને જુગાર રમી રહેલા મોસીનઅલી ઉર્ફે બાપજી મહંમદઅલી સૈયદ, અબ્દુલકાદીર મોબીનખાન પઠાણ, માહીર સફીભાઇ શેખ, મહંમદઅદનાન મહંમદઅકીલ અંસારી, નીલકંઠ પોપટભાઇ તળપદા, દિપક ઉર્ફે ભૂરિયો નટુભાઇ મકવાણા, વસીમ મહંમદઅલી સૈયદ, દિલીપ જેણાભાઇ નાયક, ઇન્તીખાબ ઇમ્તીયાઝઅલી અંસારી, ગ્યાસુદ્દીન અબ્દુલકાદીર સૈયદ તથા રફીક ફરીદભાઇ છીપાને ઝડપી પાડ્યા હતા. પોલીસે અંગજડતીમાંથી રોકડા રૂ. 22,020, દાવ ઉપરના રૂ. 4,080, રૂ. 23,200 ની કિંમતના 9 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 49,300 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેલમાં ખલેલ : પોલીસ આવતાં જ નાસભાગ મચી

49 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો