તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાકોરમાં બેફામ ગતિએ પસાર થઇ રહેલ એસ.ટી. બસની ટક્કરે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાકોરમાં બેફામ ગતિએ પસાર થઇ રહેલ એસ.ટી. બસની ટક્કરે દિવાલ ધરાશાયી થતાં, તેની નીચે દબાઇ જવાથી એક વ્યક્તિને ઇજા થઇ હતી.

ડાકોરના એસ.ટી. વર્કશોપમાંથી બહાર નીકળી રહેલ એસ.ટી. બસના ચાલકે બસ વર્કશોપની દિવાલ સાથે અથડાવતા દિવાલ ધરાશાયી થઇ અને નજીકમાં જ આવેલા પાનના ગલ્લા ઉપર પડતાં, ગલ્લો ચલાવતા સદ્દામહુસેન મહંમદરફીક દિવાન કાટમાળ નીચે ફસાયા હતા. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને સદ્દામહુસેનને બહાર કાઢીને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ મામલે ડાકોર પોલીસે અકસ્માત સર્જનાર એસટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો