તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકલાસી નજીક અકસ્માતમાં એકનું કરુણ મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | ચકલાસી નજીક ઉત્તરસંડા રેલ્વે ઓવરબ્રિજ પાસેથી બેફામ ગતિએ પસાર થઇ રહેલ વાહનના ચાલકે રોડની સાઇડમાં સૂતેલા વ્યક્તિને અડફેટે લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે ચકલાસી પોલીસ અકસ્માત સર્જનાર વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

ઉત્તરસંડા રેલ્વે ઓવરબ્રિજ પાસેથી બેફામ ગતિએ પસાર થઇ રહેલ વાહનના ચાલકે રોડની સાઇડમાં સૂતેલા વ્યક્તિને અડફેટે લેતાં, તેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. તુરંત જ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...