તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપી નવી લાયબ્રેરીની માંગ કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ ભાસ્કર | નડિયાદમાં નવા સરકારી ગ્રંથાલયના નિર્માણની પ્રબળ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે, અમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે સરદાર ભવનના સરકારી પુસ્તકલયમાં નિયમીત આવ્યે છે. પરંતુ બાજુમાં જમીન દફતર વિભાગમાં લોકોની અવરજવરના કારણે ઘણો જ અવાજ થતો હોવાથી અભ્યાસમાં ખલેલ પહોંચે છે. તેથી જિલ્લાકક્ષાનું સુવિધાયુક્ત સરકારી પુસ્તકાલય બનાવવાની માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો