તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદના ઉદ્યોગપતિએ સરદાર પટેલ યુનિવર્સિટીને એક કરોડનું દાન આપ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાનગર મુકામે સરદાર પટેલ યુનિવર્સિટીના મુખ્ય મથકે ઇપ્કો પરિવાર તરફથી રૂપિયા એક કરોડનું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાનગરમાં તૈયાર થઇ રહેલા ઇપ્કોવાળા ઓડીટોરીયમ માટે આ પહેલા એક કરોડ એકાવન લાખ રૂપિયાનું દાન દાતા દેવાંગભાઈ ઇપ્કોવાળા તરફથી અપાઇ ચુક્યું છે. આમ, કુલ બે કરોડ એકાવન લાખ રૂપિયા ઓડિટોરીયમ માટે અર્પણ કરવામાં આવ્યાં છે. આ રકમનો ચેક ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસેજી મહારાજ, નડિયાદ સંતરામ મંદિરના સંત સત્યદાસજી મહારાજના હસ્તે કુલપતિ શિરીષભાઈ કુલકર્ણીને અર્પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો