તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ | શઙેરના શારદા મંદિર અનિતાબહેન દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા) ડે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | શઙેરના શારદા મંદિર અનિતાબહેન દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા) ડે સ્કૂલમાં અંતર્ગત સામાજિક વિજ્ઞાન મંડળ દ્વારા બાળકોમાં લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજાય તથા લોકમત ઘડતર થાય તથા ચૂંટણીએ લોકશાહીને જીવંત રાખે છે અને ચૂંટણી પંચની કામગીરી તથા ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક હોવી જોઈએ તે સમજાવવા માટે શાળામાં મોક ચૂંટણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક વિજ્ઞાન મંડળના શિક્ષક અશોકભાઈ સોલંકી, જીતેન્દ્રભાઈ પરમાર તથા રાજેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો