તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ | શહેર નજીકની બિલોદરા જેલમાં કેદીઓ તથા અન્ય સ્ટાફ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | શહેર નજીકની બિલોદરા જેલમાં કેદીઓ તથા અન્ય સ્ટાફ માટે વિનામુલ્યે એક્યુપ્રેસર તથા મેડીટેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ડો. માઇકલ ઓ. સ્મિથ (યુએસએ)ને અનુસરીને તેમના શિષ્ય ડો.અમિતા ભટ્ટ દ્વારા આ પ્રકારના ઉપયોગી કાર્ય હાથ ધર્યું છે. એક્યુપ્રેસરની આ સારવાર રાજ્યમાં સૌ પ્રથમ બિલોદરા જેલ ખાતે આરંભવામાં આવી હતી. હવે આ વિનામુલ્યની સારવાર રાજ્યના તમામ અગ્રણી જિલ્લાઓમાં આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો