તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ નગર યુવા સમાજ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | ઉનાળાની ગરમીમાં પક્ષીઓ પાણી વિના ટળવળે નહીં અને નજીકમાં પુરતુ પીવાનું પાણી મળી રહે એવા આશયથી પ્લાસ્ટિકના પાણીના કુંડાઓના વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજના હસ્તે પાણીના કુંડા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સંત નિર્ગુણદાસજી મહારાજે સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને આશીર્વાદ આપ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ હરિશભાઈ ગોટાવાળાએ મહારાજનું સ્વાગત કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...