તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ | મેરા પરિવાર - ભાજપા પરિવાર અલ્પકાલીન વિસ્તારક યોજના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | મેરા પરિવાર - ભાજપા પરિવાર અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત દેશવ્યાપી અભિયાન હાથ ધરાયું છે. વસો તાલુકાના વસો ગામે હંસાકુંવરબા રાજ તથા ભાજપા કાર્યકરો સહ ઘરે-ઘરે વિસ્તારક તરીકે કામગીરી કરીને પાર્ટીના સ્ટીકર લગાવ્યા, મિસ કોલ કરાવ્યા તેમજ પાર્ટીની વિચારધારા, કેન્દ્ર અને રાજય સરકારની પ્રજા કલ્યાણલક્ષી કામગીરી અને સુશાસનની સિદ્ધિઓ જન જન સુધી પહોચાડીને જનતાનું અભિવાદન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો