તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ | ગુતાલ ગામની સરકારી માધ્યમિક શાળામાં જીવન ઘડતર વ્યાખ્યાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | ગુતાલ ગામની સરકારી માધ્યમિક શાળામાં જીવન ઘડતર વ્યાખ્યાન માળાના મણકા -6નું આયોજન કરાયું હતું. મુખ્ય વકતા તરીકે ડો. હાર્દિક નિકુંજ યાજ્ઞિક હાજર રહ્યાં હતાં. અતિથિ વિશેષ તરીકે કવિ રમેશ પટેલ હાજર રહ્યાં હતાં. આ સાથે ધો.10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ અને શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો