તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ | જમ્મુ કાશ્મીરનાં પુલવામાં બનેલી આતંકી ઘટનામાં દેશના વીરજવાનોએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | જમ્મુ કાશ્મીરનાં પુલવામાં બનેલી આતંકી ઘટનામાં દેશના વીરજવાનોએ બલિદાન આપ્યાં, આ શોકના પ્રસંગે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, નડિયાદ 26મી ફેબ્રુઆરી, 2019ને મંગળવારે યોજાનાર 24મા વાર્ષિક ઉત્સવ તથા પદ્મશ્રી પ.પૂ. ડાહ્યાભાઈ શાસ્ત્રીજીના 94મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યાં છે. બ્રહ્મર્ષિ સંસ્કારધામ પરિવાર વીરજવાનોને શ્રદ્ધાંજલિ પાઠવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો