તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ શહેરમાં વ્યાજ ખોરોના ત્રાસથી વેપારીએ ઝેરી દવા ખાધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ શહેરના આધેડે બુધવારે વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી ગોળીઓ ખાઇ લેતાં હાલમાં તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચાર વરસ સુધી માતબર વ્યાજ ચુકવવા છતાં મુળ રકમ ઉભીને ઉભી જ રહેતાં વ્યાજખોરો ત્રાસ આપતાં હતાં.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જૂના ડુમરાલ રોડ ઉપરની મહિસાગર સોસાયટીમાં રહેતા નાથુભાઇ હજારીજી ખારોલ (ઉ.વ.55) એ બુધવારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોદ્દાર સ્કુલ પાસે આવેલી એક દેરી નજીક ઝેરી દવા ખાઇ લીધી હતી. સ્થાનિકો તેમને તુરંત જ સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં

અનુસંધાન પાના નં-3

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો