તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ ભાસ્કર | સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણીરૂપે નડિયાદમાં ઇન્ટર કોલેજ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ભાસ્કર | સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણીરૂપે નડિયાદમાં ઇન્ટર કોલેજ ડિબેટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ રાઉન્ડમાં નડિયાદની ર્લા ર્કાલેજની ટીમ પ્રથમ નંબરે વિજેતા બની હતી. આ ટીમના વિપુલ બ્રહ્મભટ્ટ, નિલેશ મહિડા અને મહેશ રબારીને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો