તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • નડિયાદ | તાલુકાના વીણામાં આવેલ શ્રીમતી એમ.પી. પટેલ પ્રાથમિક શાળામાં

નડિયાદ | તાલુકાના વીણામાં આવેલ શ્રીમતી એમ.પી. પટેલ પ્રાથમિક શાળામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | તાલુકાના વીણામાં આવેલ શ્રીમતી એમ.પી. પટેલ પ્રાથમિક શાળામાં તથા સરદાર પટેલ વિદ્યામંદિરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે ગામમાં સૂત્રોચ્ચાર સાથે બાળકોની રેલી કાઢવામાં આવી હતી. શાળાના પટાંગણમાં ગામના અગ્રણી નાગરિકના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. આ સમયે વિદ્યાર્થીઓ, ગ્રામજનો તથા શાળાના શિક્ષકોએ શહીદોએ આપેલ બલિદાનને બિરદાવ્યું હતું. અંતમાં વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...