જરગાલમાં પંચાયતમાં ન આવવા બાબતે મારમારી

Nadiad - જરગાલમાં પંચાયતમાં ન આવવા બાબતે મારમારી

DivyaBhaskar News Network

Sep 10, 2018, 03:56 AM IST
સેવાલીયા નજીક આવેલ જરગાલમાં પંચાયતમાં ન આવવા બાબતે મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપનાર 3 શખ્સો સામે સેવાલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જરગાલ ગામે રહેતા ઇશ્વરભાઇ પૂંજાભાઇ વણકર (રહે.જરગાલ) ને ગામમાં રહેતા ઝાકીરહુસેન યુસુફમીયાં મલેક, નદીમહુસેન યુસુફમીયાં મલેક તથા પરવેઝમીયાં યુસુફમીયાં મલેકે પંચાયતમાં ન આવવા બાબતે બોલાચાલી કરી, હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી, જાતિવાચક અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ મામલે સેવાલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X
Nadiad - જરગાલમાં પંચાયતમાં ન આવવા બાબતે મારમારી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી