• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • દેવામાં ભક્તિ વેદાંત સ્વામી સ્કૂલમાં મહેંદી સ્પર્ધા યોજાઇ

દેવામાં ભક્તિ વેદાંત સ્વામી સ્કૂલમાં મહેંદી સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ¿ ભક્તિ વેદાંત સ્વામી વિદ્યામંદિર, દેવામાં ગૌરીવ્રત નિમિતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ધો-9થી 12ની કુલ 52 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થીનીઓ જાહેર કરવામાં આવી હતી. જેઓને શાળાના આચાર્ય હિતેશભાઈ જે. અમીને અભિનંદન આપ્યા. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન જશીબેન મકવાણાએ કર્યું હતું. ધો-9માંથી ઉર્મિલાબેન રોહિત, ધો-10માંથી પાયલબેન રાવળ અને ધો-11 માંથી મિત્તલબેન મહીડા વિજેતા જાહેર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...