Home » Madhya Gujarat » Latest News » Nadiad » Nadiad - સીબી પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી મિત્ર પુનર્વસન કેન્દ્રની મુલાકાત લીધી

સીબી પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી મિત્ર પુનર્વસન કેન્દ્રની મુલાકાત લીધી

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 03:35 AM

Nadiad News - નડિયાદ | સી.બી. પટેલ આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન અનુસ્નાતક કેન્દ્રના વિદ્યાર્થીઓએ કોલેજની આચાર્ય ડો. કલ્પનાબહેન...

  • Nadiad - સીબી પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી મિત્ર પુનર્વસન કેન્દ્રની મુલાકાત લીધી
    નડિયાદ | સી.બી. પટેલ આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન અનુસ્નાતક કેન્દ્રના વિદ્યાર્થીઓએ કોલેજની આચાર્ય ડો. કલ્પનાબહેન ત્રિવેદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તથા પ્રા. યક્ષમા મહેતાની રાહબારી હેઠળ આણંદ જિલ્લાના મોગરી ગામે આવેલા અને અનુપમ મિશન સંચાલિત તથા મિત્ર પુનર્વસન કેન્દ્રની મુલાકાત લીધી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ