• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Nadiad
  • Nadiad - નડિયાદમાં ડબગર સમાજ દ્વારા આ વર્ષે અનોખી રીતે જન્માષ્ટમી ઉજવાઇ

નડિયાદમાં ડબગર સમાજ દ્વારા આ વર્ષે અનોખી રીતે જન્માષ્ટમી ઉજવાઇ

નડિયાદ | શહેરના સલુણ બજારમાં આવેલા ડબગરવાડ યુવક મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ રજૂ કરી જન્માષ્ટમીની ઉજવણી કરાય...

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 03:31 AM
Nadiad - નડિયાદમાં ડબગર સમાજ દ્વારા આ વર્ષે અનોખી રીતે જન્માષ્ટમી ઉજવાઇ
નડિયાદ | શહેરના સલુણ બજારમાં આવેલા ડબગરવાડ યુવક મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ રજૂ કરી જન્માષ્ટમીની ઉજવણી કરાય છે. પર્વત, વહેતા પાણીનું ઝરણું અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા હોય તેવું તાદ્રશ્ય ખડુ કરાયું હતું.

X
Nadiad - નડિયાદમાં ડબગર સમાજ દ્વારા આ વર્ષે અનોખી રીતે જન્માષ્ટમી ઉજવાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App